પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના નેતૃત્વની ઉજવણી માટે ઓડિશાના પુરી બીચ પર સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ખાસ સેન્ડ આર્ટ બનાવ્યું. ગુજરાતમાં પણ BJP દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિકાસની સિદ્ધિઓ પર ચર્ચા કરવામાં આવી.