ગુનાખોરી: સુરતમાં બુટલેગરોનો આતંક

સુરતના વરાછા વિસ્તારમાં બુટલેગરોએ દારૂ પીવાની ના પાડનારી મહિલાને માર માર્યો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top